જામનગરના ધ્રોલમાં ખેડૂતોના મુદ્દે ગુજરાત કિસાન કોગ્રેસ સેલનો વિરોધ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી કૃષિ સહાય યોજના અંતર્ગત હજી સુધી ખેડૂતોને સહાય ન મળતા જામનગર જિલ્લાના ધ્રોલમાં કોંગ્રેસ દ્વારા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. કિસાન કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો કે ખેડૂતોનો હક સરકાર ઝૂંટવી રહી છે. કિસાન કોંગ્રેસના પ્રમુખ આંબલીયા દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલમાં વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ સમયે પાલ આંબલિયા એ ખેડૂતોને સંબોધન કર્યું હતું અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.