ગુજરાતના આ શહેરમાં રખડતા ઢોરને કારણે અકસ્માત કે વ્યક્તિનું મૃત્યુ થાય તો ઢોર માલિક સામે ગુનો નોંધાશે

Continues below advertisement

રખડતા ઢોરને કારણે અકસ્માત કે કોઈ વ્યકિતનુ મૃત્યુ થાય તો પશુ માલિક સામે પોલીસ ફરિયાદ થશે.  જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડીએ જાહેરનામું બહાર પાડ્યં છે. બે દિવસ પૂર્વે રખડતા પશુએ મહિલા પર હુમલો કર્યો હતો. રણજીતરોડ પર મહિલા પર પશુએ હુમલો કર્યો હતો. જાહેરનામા અનુસાર રખડતા ભટકતા ઢોરને કારણે અકસ્માત કે વ્યક્તિ મૃત્યુ પામે તો કલમ ૩૦૪ હેઠળ ઢોર માલિક સામે ગુનો નોંધવા અને તેનું વળતર ચુકવવા સહિતની તમામ જવાબદારી જે તે ઢોર માલિકની રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram