જામનગરમાં 18 વર્ષથી ઉપરના લોકોને કોરોના રસી આપવાનું શરૂ, યુવાનોમાં જોવા મળ્યો ઉત્સાહ

Continues below advertisement

જામનગરમાં (jamnagar) પણ 18 વર્ષથી ઉપરના લોકોને કોરોના રસી (corona vaccine) આપવાનું શરૂ કરાયું છે. કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર પર યુવાનોની ભીડ જોવા મળી હતી. વેક્સિન (vaccine) લીધા બાદ યુવાનોએ અન્ય લોકોને કોરોના રસી લેવા માટે આહવાહન (apeal) કર્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram