જામનગર: ફીઝયોથેરાપી કોલેજમાં રેગિંગના મામલે તપાસ શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

જામનગરની ફીઝયોથેરાપી કોલેજમાં રેગિંગના મામલે તપાસ શરુ કરવામાં આવી છે. 28 તાલીમાર્થી વિદ્યાર્થી પર 15 સિનિયર વિદ્યાર્થીએ રેગિંગ કરી હતી. એન્ટી રેગિંગ કમિટીને આ તપાસ સોંપવામાં આવી છે. રેગિંગ અંગે  જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,, દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram