જામનગર: 11 કરોડ રૂપિયાની છેતરપિંડી થયા હોવાના અહેવાલ સામે આવ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
જામનગરમાં 11 કરોડ રૂપિયાની છેતરપિંડી થયા હોવાના અહેવાલ સામે આવ્યો છે. રોકાણકારોને આકર્ષક સ્કીમો આપીને રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટના આસામીઓએ બોગસ પીધી ઉભી કરીને આ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. રોકાણકારોને વ્યાજ આપવાની લાલચ આપી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Rajkot Gujarat News Jamnagar Interest Report ABP News State Scheme ABP Live Greed ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News