મારો વોર્ડ મારી વાતઃ જામનગરના વોર્ડ નંબર-1ના સ્થાનિકોની શું છે સમસ્યા?
Continues below advertisement
મારો વોર્ડ મારી વાતમાં જામનગર શહેરના વોર્ડ નંબર- 1 ની કરીશું. આ વિસ્તારમાં મોટાભાગના લોકો મધ્યમવર્ગના લોકો વસે છે. આ જ વિસ્તારમાંથી બંદરોને જોડતા રસ્તાઓ પસાર થાય છે. આગામી સમયમાં કઈ બાબતો ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરશે?
Continues below advertisement