Jamnagar ની કોવિડ હોસ્પિટલના બીજા માળેથી દર્દીએ લગાવી છલાંગ, જુઓ વીડિયો
Continues below advertisement
જામનગરની કોવિડ હોસ્પિટલના બીજા માળેથી દર્દીએ છલાંગ લગાવી હતી. દર્દીને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર દર્દીની માનસિક સ્થિતિ સારી નથી.
Continues below advertisement