ભારે વરસાદને પગલે યાર્ડના સત્તાધીશોનો નિર્ણય, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ભારે વરસાદની આગાહીને જોતા માર્કેટ યાર્ડના સત્તાધીશોએ નિર્ણય કર્યો છે કે,, યાર્ડમાં જણસની આવક બંધ રહશે. જામનગરના હાપા, બાબરા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે નિર્ણય લેવાયો છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી કપાસની ઉતરાઈ બંધ રાખી છે.
Continues below advertisement