કોરોના સંક્રમણ અંગે મંત્રી આર.સી.ફળદુએ શું કહ્યું?,જુઓ વીડિયો
Continues below advertisement
છેલ્લા એક અઠવાડિયામાં જામનગરમાં કોરોના સંક્રમણ વધ્યું હોવાનો સ્વીકાર મંત્રી આર.સી. ફળદુએ કર્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. સામે તંત્ર પણ ખડેપગે છે.
Continues below advertisement