મારો વોર્ડ મારી વાતઃ જામનગરના વોર્ડ નંબર-8ના લોકોની શું છે સમસ્યા?
Continues below advertisement
મારો વોર્ડ મારી વાત અંતર્ગત જામનગર શહેરના વોર્ડ નંબર 8ની સોસાયટીઓના આગેવાનો સાથે વાતચીત કરી હતી. વોર્ડ નંબર આઠમાં 28000 જેટલા મતદારો છે. ચારેય બેઠકો પર ભાજપના કોર્પોરેટરો વિજેતા થયા હતા.
Continues below advertisement