Mehsana News । મહેસાણાના ઊંઝાના મેરવાડા ગામમાં યુવતીએ કરી આત્મહત્યા
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMehsana News । મહેસાણાના ઊંઝાના મેરવાડા ગામમાં યુવતીએ કરી આત્મહત્યા
Mehsana News । મહેસાણાના ઊંઝાના મેરવાડા ગામે યુવતીએ કરી આત્મહત્યા, યુવતીની આત્મહત્યા પાછળ એવી જાણવા મળેલ છે કે એક યુવાન ફૉન કરી હેરાન કરતો હોવાને લઈ યુવતી કંટાળી ઘરમાં ગળે ફાંસો ખાઇ કરી આત્મ હત્યા, આ સમગ્ર મામલે ઉંઝા પોલીસે સિધ્ધાર્થ ઠાકોર નામના યુવાન સામે નોંધી પોલીસ ફરીયાદ, સિધ્ધાર્થ ઠાકોર નામનો યુવાન યુવતીને ફૉન કરી ઉપાડી જવાની ધમકી આપતો હોવાનો આરોપ છે, સમગ્ર મામલે ઊંઝા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, મહેસાણાના ઊંઝાના મેરવાડા ગામે યુવતીએ કરી આત્મહત્યા, યુવતીની આત્મહત્યા પાછળ એવી જાણવા મળેલ છે કે એક યુવાન ફૉન કરી હેરાન કરતો હોવાને લઈ યુવતી કંટાળી ઘરમાં ગળે ફાંસો ખાઇ કરી આત્મ હત્યા, આ સમગ્ર મામલે ઉંઝા પોલીસે સિધ્ધાર્થ ઠાકોર નામના યુવાન સામે નોંધી પોલીસ ફરીયાદ, સિધ્ધાર્થ ઠાકોર નામનો યુવાન યુવતીને ફૉન કરી ઉપાડી જવાની ધમકી આપતો હોવાનો આરોપ છે, સમગ્ર મામલે ઊંઝા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે,