મહેસાણા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા અર્પિતા ચૌધરી ફરી સપડાયા વિવાદમાં,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Sep 2021 09:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા અર્પિતા ચૌધરી ફરી એક વાર વિવાદમાં સપડાયા છે. તેમણે બહુચરાજી મંદિરમાં ત્રણ વીડિયો બનાવ્યા છે. અગાઉ વીડિયો બનાવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.