Holi 2021 Celebrations: મહેસાણાના વોટરપાર્કમાં ડીજેના તાલે ડાન્સ કરી યુવતીઓએ આ રીતે ઉજવી ધૂળેટી, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે હોળી-ધૂળેટી (Dhuleti) નું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. તમામ રાજ્યોએ લોકોને કોરોના (corona)ને જોઈ ઘર પર હોળી મનાવવા કહ્યું છે.મહેસાણાના વોટર પાર્કમાં (Mehsana Waterpark) આવેલા રિસોર્ટમાં યુવતીઓ ડીજેના તાલે નાચી હતી.ત્રણ દિવસની રજામાં અમદાવાદના લોકો રિસોર્ટમાં રોકાયા છે અને પર્વનો આનંદ માણી રહ્યા છે.રિસોર્ટમાં નાના ભૂલકાઓએ પણ ધૂળેટીનું પર્વ ધામધૂમથી મનાવ્યું હતું.
Continues below advertisement
Tags :
Holi Holi 2021 Happy Holi 2021 Holi 2021 Photos Happy Holi 2021 Images Happy Holi Wishes Holi Wishes Holi 2021 Celebrations Happy Holi Today