દૂધસાગર ડેરી બોનસ પગાર કૌભાંડ મામલે મોઘજી ચૌધરીની જામીન અરજી કોર્ટે ફગાવી, જુઓ વીડિયો
Continues below advertisement
દૂધસાગર ડેરી બોનસ પગાર કૌભાંડ મામલે મોઘજી ચૌધરીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી હતી. કોર્ટે કહ્યું કે, કેસની તપાસ ચાલુ હોવાથી જામીન ન આપી શકાય.
Continues below advertisement