સીઆર પાટીલે ધારાસભ્યોને કહ્યું, 'હું કોઈને કાપી શકું એમ નથી, કોઇને આપી શકું એમ નથી, સીધા સાહેબ જ...'

Continues below advertisement

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે કહ્યું છે કે, ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરાને તક આપશે. પાટિલે સાફ શબ્દોમાં કહ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં જે ધારાસભ્યો સક્રિય નહીં રહ્યા હોય, જેમની સામે ફરિયાદો હશે તેવાનો પાર્ટી વિચાર નહીં કરે. તેમણે કહ્યું કે, ‘આપણે ધારાસભ્ય એટલે સીધા ‘સાહેબ’ પાસે, હું કોઈને કાપી શકું એમ નથી ને કોઈને આપી શકું નથી એટલે મારી પાસે આવતા નહીં., જવું હોય તો સીધા સાહેબ પાસે જજો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram