ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભઈ અહીં વિકાસ બરાબર કરજો, આ મારું સાસરું છે..., જુઓ વીડિયો

Continues below advertisement

મહેસાણાઃ સી એમ ભુપેન્દ્ર પટેલે લીધી સાલડી ગામની મુલાકાત લીધી. સાલડી ગામમાં સન્માન સમારોહ બાદ ભુપેન્દ્ર પટેલનું નિવેદન, વિકાસ બરાબર કરજો આ ગામ મારુ સાસરું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram