'કલેક્ટર ધ્યાન રાખે કે શેના માટે લોકો વધારે ધક્કા ખાય છે'
Continues below advertisement
કલેક્ટરને મંચ પરથી મુખ્યમંત્રીએ ટકોર કરી. લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવું જરૂરી. કોઈ વિકાસના કામો અધૂરા નહિ રહે. આ બેરેજ યોજના તૈયાર થવાથી આસપાસના વિસ્તારના બન્ને જિલ્લા મહેસાણા અને સાબરકાંઠાને થશે.
Continues below advertisement