ગુજરાત સરકારે કોરોના કાળમાં અત્યાર સુધી કેટલા કરોડ રૂપિયાનો કર્યો ખર્ચ? નીતિન પટેલે જાહેર કાર્યક્રમમાં આપ્યો હિસાબ

Continues below advertisement

કોરોના કાળમાં સરકારે દર્દીઓની (Corona patients) સારવાર માટે આશરે ચાર હજાર કરોડ  રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Deputy Chief Minister Nitin Patel) નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે કોરોના કાળમાં સરકારે ખૂબ ખર્ચ કર્યો છે. સરકારની આવક બંધ થઇ ગઇ હતી. હું  તો નાણામંત્રી છું મને ખબર છે. અત્યારે થોડો હિસાબ કર્યો છે પણ બહુ નથી કર્યો બહુ હિસાબ કરુ છુ તો ચિંતા થાય છે. હજુ કમિશ્નર, કલેક્ટરને બધાના બીલ તો આવી રહ્યા છે. આ બધુ પ્રજા માટે છે.

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram