એબીપી અસ્મિતાના અહેવાલની અસરઃ મહંત સપ્તસુન મહારાજના દેહ ત્યાગની જાહેરાત બાદ પોલીસ પહોંચી, જુઓ વીડિયો
Continues below advertisement
મહેસાણા(Mehsana)ના સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંત સપ્તસુન મહારાજે દેહ ત્યાગનું એલાન કરતા પોલીસ પહોંચી છે.એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પોલીસની ટીમ આશ્રમ ખાતે પહોંચી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Police ABP ASMITA Advertising Abandonment The Impact Of The Report Mahant Saptasun Maharaj