મહેસાણામાં સરકારી કર્મચારીઓની મનમાની, સમયસર કચેરીમાં આવતા નથી

Continues below advertisement

મહેસાણા જિલ્લામાં ગુલ્લીબાજ સરકારી કર્મચારીઓના કારણે અરજદારો પરેશાન થઇ રહ્યા છે. મહેસાણા તાલુકા પંચાયતના કેટલાક કર્મચારી અને અધિકારી સમયસર કચેરીમાં પહોંચતા નથી.આ મામલે જ્યારે ઉચ્ચ અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે તપાસ કરવાની વાત કરવાના સ્થાને લેટલતીફ કર્મચારીઓનો બચાવ કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram