મહેસાણાના આ ગામમાં ગ્રામ યોજના શોભાના ગાંઠીયા સમાન, ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન મળતા હાલાકી

Continues below advertisement

ગામડામાં ખેડૂતોને તાત્કાલિક જમીનના સાત બાર, આઠ- અ અને અન્ય દાખલા મળે તે માટે ખાસ ઇ-ગ્રામ યોજના બનાવી છે પણ મહેસાણા જિલ્લામાં ગામડામાં પૂરતી ઇન્ટરનેટ સેવા ન મળતા આ યોજના માત્ર શોભાના ગઠિયા સમાન છે. મહેસાણાના શંખલપુર ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયત કચેરીમાં સાત-બાર અને આઠ-અ અને અન્ય દાખલા  માટે વ્યવસ્થા તો કરી છે પરંતુ  પૂરતી ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન મળતા લોકો પરેશાન છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram