Mehsana શાક માર્કેટમાં વેપારીઓએ મજૂરીના વધુ પૈસા લેતા ખેડૂતોનો હોબાળો
Continues below advertisement
મહેસાણા શાકભાજી માર્કેટમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. શાકભાજીના વેપારીઓએ મજૂરીના પૈસા વધુ લેતા હોવાથી ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. અગાઉ કોઈ પ્રકારની મજૂરી વસૂલ કરવામાં આવતી નહોતી.
Continues below advertisement