Mehsana:બેકાબુ કોરોનાને અટકાવવા માટે વેપારીઓએ શું કર્યો નિર્ણય, જુઓ વીડિયો
Continues below advertisement
મહેસાણા(Mehsana) જિલ્લામાં કોરોના(Corona) સંક્રમણ વધતા કડીમાં સ્વયંભૂ રાત્રી કર્ફ્યૂનો નિર્ણય કરવામાં આવ્યો છે.કડી વેપારી એસોસિએશને રાત્રે 10 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Mehsana ABP ASMITA Corona Prevention Bandh Kadi Decision Merchant Night Curfew Bazar