Lok Sabha Election 2024 | મહેસાણામાં મતદાન માટેની તમામ તૈયારી પૂર્ણ
gujarati.abplive.com
Updated at:
06 May 2024 10:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | ગુજરાતમાં આવતી કાલે લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકો માટે મતદાન થવાનું છે. ત્યારે મતદાનને લઈ સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મહેસાણામાં મતદાન માટેની તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે.