મહેસાણાઃ એકમ કસોટીનું ઠીક એક દિવસ પહેલા ફુટ્યુ પેપર, જિલ્લા શિક્ષણાધિકારીને કરાઈ ફરિયાદ
abp asmita
Updated at:
31 Dec 2021 09:11 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણામાં એકમ કસોટીનું પેપર ફુટ્યુ હોવાની ફરિયાદ થઈ છે. આ પેપર પરીક્ષાના ઠીક એક દિવસ પહેલા જ ફુ્ટ્યુ હતું. દર મહિને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ એકમ કસોટીનું આયોજન કરે છે.