મહેસાણાઃ છેલ્લા આઠ દિવસમાં બીજી વખત મળી આવી ત્યજી દીધેલ નવજાત બાળકી, પોલીસ તપાસ શરૂ

Continues below advertisement

મહેસાણા( Mehsana ) શહેરના બાયપાસ રોડ પર એક નવજાત બાળકી(newborn baby girl) મળી આવી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.  ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram