મહેસાણાઃ ચૂંટણી પહેલા ચૌધરી સમાજનું ગરમાયું રાજકારણ, હરિભાઈ ચૌધરીને ગદ્દાર કહેતા સર્જાયો વિવાદ

Continues below advertisement


મહેસાણા જિલ્લામાં ચૂંટણી પહેલા ચૌધરી સમાજનું રાજકારણ ગરમાયું છે. વિપુલ ચૌધરી અને હરિભાઈ ચૌધરીનું જૂથ સામ સામે આવ્યું છે. પામોલની સભામાં વિપુલ ચૌધરીએ હરિભાઈને ગદ્દાર કહેતા મોટો વિવાદ સર્જાયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram