મહેસાણાઃ ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં મરી મસાલાના એક્સપોર્ટમાં થયો ઘટાડો, વેપારીઓ બેહાલ
Continues below advertisement
ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં મરી મસાલાના એક્સપોર્ટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે વેપારીઓની હાલાકી વધી છે. મહત્વનું છે કે ઊંઝા યાર્ડમાંથી દર વર્ષે ઝીરું, વરિયાળી સહિતના મસાલાની મોટા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે.
Continues below advertisement