મહેસાણાઃ સિંચાઈના પાણી માટે ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રે કરે છે ઉજાગરા, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ખેૂતોને દિવસે વીજળી આપવાના દાવા થઈ રહ્યા છે પરંતુ અહીંયા સ્થિતિ એકદમ વિપરીત છે. મહેસાણા જિલ્લામાં રાતે પાણી છોડવામાં આવે છે. ઠંડીના સમયમાં પણ ખેડૂતો રાત્રે પાણીને પિયત કરી રહ્યા છે.
Continues below advertisement