Mehsana Hospital Fire | મહેસાણાની લાયન્સ હોસ્પિટલની વિદ્યાર્થી કેન્ટીનમાં લાગી આગ
gujarati.abplive.com
Updated at:
27 Nov 2023 03:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMehsana Hospital Fire | મહેસાણા લાયન્સ હોસ્પિટલ વિધાર્થી કેન્ટીનમાં ગેસ બોટલ બદલતા લાગી આગ. કેન્ટીંનના અંદરના ભાગે લાગ લગતા વિધાર્થી ઓ માં મચી ભગદોડ. જમવાના સમય અચાનક ગેસ બોટલ અને રસોડા ભાગમાં લાગી આગ. ફાયર સેફ્ટી અને નજીકમાં ફાયર ટીમ હોવાને લઈ તત્કાલિક આગ પર મેળવ્યો કાબૂ. ફાયર વિભાગની સાવચેતી થી મોટી દુર્ઘટના ટળી. લાયન્સ હોસ્પિટલના પાછળના ભાગે આવેલ છે વિધાર્થી કેન્ટીન