મહેસાણાઃ આ ગામમાં અધિકારીઓની લાલિયાવાડી, રસ્તાઓ પર વહી રહ્યા છે ગટરના પાણી
Continues below advertisement
મહેસાણાના બહુચરાજીના ચંદ્રોડા ગામમાં મુખ્ય રસ્તાઓ પર ગટરના પાણી ભરાઈ જતા ગ્રામજનો ત્રાહિમામ બન્યા છે. લોકો આરોપ લગાવી રહ્યા છે કે ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયો જેના કારણે ગટરનું ગંદુ પાણી રોડ પર આવી ગયું છે.
Continues below advertisement