Mehsana | અંગત અદાવતમાં બની પથ્થરમારાની ઘટના... સાત લોકો ઈજાગ્રસ્ત| Watch Video
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણાના બહુચરાજી કરનસાગર ગામે અગંત અદાવતમાં પથ્થરમારાની ઘટના બની છે. બે ટોળા આમને સામને આવતા બની પથ્થર મારાની ઘટના સામે આવી છે.... જોકે પોલીસે ઘટના સ્થળે પોહચી મામલો થાળે પાડયો છે... આ પથ્થરમારાની ઘટનામાં એક કારમાં પણ તોડફોડ કરવામાં આવી છે. કાર અને ઘર ઉપર પથ્થરમારો કરીને તોડફોડ કરવામાં આવી છે. પથ્થરમારાની આ ઘટનામાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે... મહેસાણાના બહુચરાજી કરનસાગર ગામે અગંત અદાવતમાં પથ્થરમારાની ઘટના બની છે. બે ટોળા આમને સામને આવતા બની પથ્થર મારાની ઘટના સામે આવી છે.... જોકે પોલીસે ઘટના સ્થળે પોહચી મામલો થાળે પાડયો છે... આ પથ્થરમારાની ઘટનામાં એક કારમાં પણ તોડફોડ કરવામાં આવી છે. કાર અને ઘર ઉપર પથ્થરમારો કરીને તોડફોડ કરવામાં આવી છે. પથ્થરમારાની આ ઘટનામાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે...