Mehsana News | બહુચરાજી તાલુકા પંચાયતમાં વીજળીનો વ્યય, જુઓ અહેવાલ

Continues below advertisement

Mehsana News | બહુચરાજી તાલુકા પંચાયત કચેરીમાં ફરી લાલિયાવાડી આવી સામે. કચેરીમાં થઈ રહ્યો છે વીજળીનો વેડફાટ. સાંજે 5.30 કલાકે તાલુકા પંચાયત કચેરીમાં એક પણ કર્મચારી કે અધિકારી હાજર જોવા ન મળ્યાં. કચેરીમાં અધિકારીઓ હાજર ન હોવા છતા  કચેરીની તમામ લાઈટો ચાલુ જોવા મલી. વીજળી બચાવવાનો મુખ્ય મંત્રીનો આદેશ તેમ છતા સરકારી બાબુઓ નથી કરતા પાલન. બહુચરાજી તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બર સહીત તમામ ઓફીસની લાઈટ જોવા મલી ચાલું. એક તરફ અઘિકારી વહેલા ઓફીસ છોડી જતા રહ્યાં બીજી તરફ વીજળીનો પણ વેડફાટ જોવા મળ્યો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram