Mehsana: કડીની આ હોસ્પિટલની નર્સ રેમડેસિવીર ઈન્જેક્શનની કાળાબજારી કરતા ઝડપાઈ, જુઓ વીડિયો
Continues below advertisement
મહેસાણાની કડીમાં આવેલી રિધમ હોસ્પિટલની નર્સ ઈન્જેક્શનની કાળાબજારી કરતા ઝડપાઈ છે.ગુડ્ડી રાજપૂત નામની નર્સ રેમડેસિવીર ઈન્જેક્શન 15 હજારમાં વેચતી હોવાનો પર્દાફાશ થયો છે. આટલું જ નહીં તેની પાસેથી એક્સપાઈરી ડેટ વાળા ઈન્જેક્શન પણ મળી આવ્યા છે.
Continues below advertisement