મહેસાણાઃ ત્રણ દિવસની રજામાં લોકો વોટરપાર્ક પહોંચ્યા, ચાલુ વર્ષે ધૂળેટી રમવા પર મુકાયો પ્રતિબંધ

Continues below advertisement

કોરોના મહામારીમાં સરકારે હોળી અને ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મુકી દીધો છે. લોકો હોળી રમવા માટે મહેસાણાના વોટરપાર્કમાં પહોંચ્યા છે. હોળીની ખુશી મનાવવા પાણીમાં લોકો ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram