મહેસાણા: સરકારી અનાજનો ખોટો લાભ મેળવતા લોકોને શોધવા પ્રશાસન લાગ્યું કામે
Continues below advertisement
મહેસાણામાં સરકારી અનાજનો ખોટો લાભ મેળવતા લોકોને શોધવા પ્રશાસન કામે લાગ્યું છે. ચાર પૈડાં વાળા વાહન ધરાવતા લોકોને સરકારી અનાજ નો લાભ જતો કરવા અગાઉ અપીલ કરાઈ હતી. જો આવા લોકો સરકારી અનાજ નો લાભ મેળવતા હશે તો તેમની સામે કાર્યવાહી થશે. સરકારના 13 ઓક્ટોમ્બર ના નવા GR મુજબ ચાર પૈડાંનું વાહન ધરાવતા લોકો ને અનાજ મળવાપાત્ર નથી.
Continues below advertisement