મહેસાણાઃ રણેલાની મહિલા કોલેજમાં વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો, તોડફોડમાં એકને ઈજા
abp asmita
Updated at:
12 Apr 2022 09:40 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણાના બહુચરાજીના રણેલાની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ મહિલા કોલેજમાં જઈને હોબાળો મચાવ્યો છે. સંચાલક સાથે બોલાચાલી થતા વિદ્યાર્થીઓએ કોલેજમાં તોડફોડ કરી છે. આ તોડફોડમાં એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો છે.