દંડ વસૂલનારા પોલીસે જ નહોતો પહેર્યો માસ્ક, પિતા-પુત્રે ધ્યાન દોરતાં બંનેને લાકડીએ લાકડીએ ઝૂડી નાંખ્યા

Continues below advertisement

મહેસાણા પોલીસની દાદાગીરી આવી સામે છે. માસ્ક મુદ્દે પોલીસે એક પિતા- પુત્રને લાકડી વડે માર મારતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. ભોગ બનનાર વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વીડિયો મુકી પોલીસની દાદાગીરી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram