મહેસાણાઃશહેર તથા આસપાસના ગ્રામ્યવિસ્તારોમાં રહેશે બે દિવસ પાણીકાપ, શું છે કારણ?
Continues below advertisement
મહેસાણા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસ પાણીકાપ રહેશે. મહેસાણા શહેરના 35 હજાર ઘરોને આજથી બે દિવસ પાણી મળશે નહીં. જોટાણા તાલુકાના 115 ગામમાં બે દિવસ પાણીકાપ રહેશે.
Continues below advertisement
Tags :
Gujarati News Mehsana Gujarat News City Water Cut Countryside ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Live