મહેસાણાઃ વરસાદી પાણીનો નિકાલ ન થતા બહુચરાજી મામલતદાર કચેરી પર ગ્રામજનોએ કર્યો હલ્લાબોલ

Continues below advertisement

મહેસાણાની બહુચરાજી મામલતદાર કચેરી પર લોકોએ હલ્લાબોલ કર્યો છે. રોડ પર વરસાદી પાણીનો નિકાલ ન થતા દોઢસોથી વધુ લોકો કચેરીએ પહોંચ્યા હતા. ડેડાણ રોડ પર છેલ્લા દસ દિવસથી પાણી ભરાયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram