સબ સ્ટેશનની સમારકામ કામગીરીને લઈ મહેસાણા શહેરના 1 અને 2 વિભાગમાં વીજ પુરવઠો રહેશે બંધ

Continues below advertisement
સબ સ્ટેશનની સમારકામ કામગીરીને લઈ મહેસાણામાં વીજ પુરવઠો બંધ રહેશે. શહેરના એક અને બે વિભાગના તમામ વિસ્તારમાં સવારે આઠ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram