Mehsana ના મંડાલી નજીક કેમિકલ ફેક્ટરીમાં શ્રમિકોના મોતને લઇને શું થયો મોટો ખુલાસો?
Continues below advertisement
મહેસાણાના મંડાલી નજીક કેમિકલ ફેકટરીમાં શ્રમિકના મોત મામલે મોટો ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલતી હોવાનો ખુલાસો થયો હતો. મહત્વનું છે કે કેમિકલ ફેક્ટરીમાં કેમિકલ ખાલી કરતા સમયે ત્રણ શ્રમિકોના મોત થયા હતા. મિતુલ મિસ્ત્રી અને રવિ પટેલ નામના બે શખ્સ ગેરકાયદે ફેકટરી ચલાવતા હતા.
Continues below advertisement