New Year celebration : વિસનગર તાલુકાના વાલમ ગામમાં વડીલોના આશીર્વાદ લઇ યુવાનોએ નવા વર્ષની કરી શરૂઆત
abp asmita
Updated at:
14 Nov 2023 04:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વજનો સાથે નૂતન પર્વની ઉજવણી કરવા મહેસાણા જિલ્લાના અનેક ગામોમાં યુવાનો પહોંચ્યા...વિસનગર તાલુકાનું વાલમ ગામ જોવા મળ્યું હર્યુભર્યું..શહેરમાંથી વતનમાં આવેલા યુવાનોને જોઈ વડીલોના ચહેરા ખીલી ઉઠ્યા..વડીલોના આશીર્વાદ લઇ યુવાનોએ નવા વર્ષની કરી શરૂઆત...