PM Modiએ કહ્યુ- MSP હતી, MSP છે અને MSP રહેશે', આંદોલન સમાપ્ત કરે ખેડૂતો

Continues below advertisement
રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે, સદનમાં ખેડૂત આંદોલન પર ચર્ચા થઈ. જે પણ બતાવામાં આવ્યું તે આંદોલનને લઇને કહેવામાં  આવ્યું પરંતુ મૂળ વાત પર ચર્ચા થઇ નહીં.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram