પંચમહાલઃ ગોધરાના લાઇટિંગ બજારોમાં ભારતીય બનાવટની લાઇટે કરી જમાવટ, જુઓ વીડિયો
દિવાળીમાં ગોધરાના લાઇટિંગ બજારમાં ભારતીય બનાવટની લાઇટોએ જમાવટ કરી છે. લોકો ચાઈનીઝ લાઇટિંગ ખરીદવાનો વધુ આગ્રહ રાખતા હતા પરંતુ આ દિવાળીએ લોકો ચાઈનીઝ બનાવટની લાઇટિંગ ખરીદી કરવાને બદલે ભારતીય બનાવટની લાઇટિંગ અને ડેકોરેટ ચીજ વસ્તુ ખરીદી રહ્યા છે .