135 કરોડની જનતા વડાપ્રધાન મોદી સાથે ઉભી છેઃ અમિત શાહ
Continues below advertisement
પાકિસ્તાની સરહદ નજીક કચ્છમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આજે BSF વિશ્વની તાકાતોને પણ જવાબ આપવા સક્ષમ છે. 135 કરોડની જનતા વડાપ્રધાન મોદી સાથે ઉભી છે. સરહદની સુરક્ષાની જવાબદારી ન માત્ર સેનાની પણ તમામ નાગરિકની પણ છે.
Continues below advertisement