બનાસકાંઠા નગર પાલિકામાં પ્રમુખ પદની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો, 15 સભ્યો સસ્પેન્ડ કરાયા
Continues below advertisement
બનાસકાંઠા નગર પાલિકામાં પ્રમુખ પદની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો પડ્યો છે. વિકાસના કામમાં ગેર રીતિ કરતાં 15 સભ્યો સસ્પેન્ડ કરાયા છે. બનાસકાંઠા નગર પાલિકામાં પ્રમુખ પદની ચૂંટણી આજે યોજાવાની હતી.
Continues below advertisement