પ્રદેશ ભાજપના યુવા મોરચામાં 35 વર્ષના લોકોને જ સ્થાન, વધુ વય ધરાવતા હોદ્દેદારોના લેવાયા રાજીનામાં
Continues below advertisement
પ્રદેશ ભાજપના યુવા મોરચામાં 35 વર્ષના લોકોને જ સ્થાન મળશે. યુવા મોરચાના પ્રમુખે આ નિવેદન આપ્યું છે. આ સિવાય તમામ રાજકોટ અને નવસારીના પ્રમુખના તથા મહામંત્રીના રાજીનામાં લેવાયા છે.
Continues below advertisement