4200 ગ્રેડ પે સમિતિનું પ્રતિનિધિ મંડળ કોગ્રેસ ભવન પહોંચ્યુ, કોગ્રેસ સાથ આપે તેવી કરી માંગણી

Continues below advertisement
4200 ગ્રેડ પે સમિતિનું પ્રતિનિધિમંડળ કોગ્રેસ ભવન પહોચ્યું હતું. શિક્ષકોએ પોતાની આ લડાઇમાં કોગ્રેસ સાથ આપે તેવી માંગણી કરી હતી. આગામી દિવસોમાં આ મામલે શિક્ષકો પરિવાર સાથે ઉપવાસ કરશે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram