પશ્વિમ બંગાળમાં ભાજપને મોટો ઝટકો,  આ દિગ્ગજ નેતા TMCમાં જોડાયા

Continues below advertisement

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થઈ ગઈ છે. આ દરમિયાન અનેક નેતાઓ, એક્ટ્રેસ ભાજપમાં જોડાયા છે. જોકે આજે ભાજપના ભૂતપૂર્વ દિગ્ગજ નેતા યશવંત સિંહા તૃણમુલ કોંગ્રેસમાં સામેલ થયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram